ભમરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમરડો

પુંલિંગ

  • 1

    એક રમકડું-ગરિયો.

  • 2

    એક ફળ.

  • 3

    લાક્ષણિક શૂન્ય; કાંઈ નહીં! ઉદા૰ ભમરડો આવડે છે!.