ભમરાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમરાળું

વિશેષણ

 • 1

  સુંદર ભમ્મરવાળું.

 • 2

  દુર્ભાગી; અમંગળ.

 • 3

  ભમર ભમર ફરતાં ચક્રોવાળું-ભીષણ.

  જુઓ ભમર અ૰