ભમરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમરિયું

વિશેષણ

  • 1

    ગોળ ગોળ ફરતું.

  • 2

    ભમરીનું,-ને લગતું.

નપુંસક લિંગ

  • 1

    ભમરી ભાતનું સ્ત્રીઓનું એક વસ્ત્ર.

  • 2

    ચકરીનો રોગ.