ભમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચક્રાકારે ફરવું.

  • 2

    રખડવું.

  • 3

    તમ્મર આવવાં.

મૂળ

प्रा. भम ( सं. भ्रम्)