ભમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ભમવું'નું પ્રેરક.

  • 2

    ભુલાવામાં નાખવું; છેતરવું.

મૂળ

प्रा. भमाड ( सं. भ्रमय्)