ભૂમિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂમિકા

સ્ત્રીલિંગ

 • 1

  જમીન.

 • 2

  સ્થળ.

 • 3

  પાયરી.

 • 4

  મૂળ; ઊગમ.

 • 5

  નાટકનું પાત્ર કે તેનો ભાગ કે શણગાર.

 • 6

  પ્રસ્તાવના.