ભૂમિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂમિતિ

સ્ત્રીલિંગ

  • 1

    રેખાગણિત; બિંદુઓ, રેખાઓ, સપાટી અને બાજુઓ, ઘન પદાર્થો તેમ જ તેમની વિશિષ્ટતાઓ તથા પરસ્પરના સંબંધોનું અધ્યયન કરતી ગણિતશાસ્ત્રની એક શાખા; 'જ્યૉમેટ્રી'.

મૂળ

सं.