ભૂમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂમી

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી.

  • 2

    જમીન.

  • 3

    દેશ; પ્રદેશ.

  • 4

    +માળ; મેડો.

મૂળ

सं.