ભૂમીકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂમીકા

સ્ત્રીલિંગ

  • 1

    જમીન.

  • 2

    સ્થળ.

  • 3

    પાયરી.

  • 4

    મૂળ; ઊગમ.

  • 5

    નાટકનું પાત્ર કે તેનો ભાગ કે શણગાર.

  • 6

    પ્રસ્તાવના.