ભય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભય

પુંલિંગ & પુંલિંગ

  • 1

    બીક.

મૂળ

सं.

ભયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભયું

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો થયું; બન્યું (ભૂ૰કા૰નું રૂપ).

મૂળ

हिं.; सं. भूत, प्रा. भूअ

ભૂંય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંય

સ્ત્રીલિંગ

  • 1

    જમીન; ભૂમિ (ગ્રામ્ય).

મૂળ

सं. भूमि, अप. भुंहडि, म. भुई.-.इँ;. हिं. भुँइ, भुइँ