ભયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભયા

પુંલિંગ

  • 1

    ભાઈ; ભિયા (પુરુષ માટે સંબોધન).

  • 2

    કેટલીક નાતોમાં જમાઈ માટે સંબોધન.

મૂળ

प्रा. भाइअ (सं. भ्रातृ); સર૰ म., हिं. भय्या