ભયાનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભયાનક

વિશેષણ

  • 1

    ભયંકર.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    કાવ્યના આઠ રસમાંનો એક.

મૂળ

सं.