ગુજરાતી

માં ભયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભયો1ભૈયો2

ભયો1

પુંલિંગ

 • 1

  માનતા પૂરી કર્યા પછી પૂજારીની આશિષ મેળવવી તે.

ગુજરાતી

માં ભયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભયો1ભૈયો2

ભૈયો2

પુંલિંગ

 • 1

  ભાઈ.

 • 2

  ઉત્તર હિંદનો વતની.

મૂળ

सं. भाइअ ( सं. भ्रातृ); हिं भैया; म. भैया

ક્રિયાવિશેષણ

 • 1

  કૃતાર્થતાનો સંતોષ થયો હોય એમ; સંતુષ્ટ.

મૂળ

જુઓ ભયું