ભયો કરાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભયો કરાવવો

  • 1

    માનતા પૂરી કર્યા પછી પૂજારીની આશિષ મેળવવા પોતા પર કંકુના થાપા મરાવવા.

  • 2

    બહાદુરી મારવી.