ભરકૂશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરકૂશ

સ્ત્રીલિંગ

  • 1

    પરચૂરણ નકામી વસ્તુઓ કે છોકરાં ને માણસોનો સમૂહ.

મૂળ

ભર+सं. कूर्च તથા कुश