ભરગચ્છી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરગચ્છી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓને પહેરવાનું એક જાતનું કપડું.

મૂળ

સર૰ म. भरगच्ची (सं. भृगुकच्छ ઉપરથી ?)