ભરગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરગત

નપુંસક લિંગ

  • 1

    ભરી કાઢેલી સ્થિતિ; પૂર્ણતા.

  • 2

    ભાર; વજન.

મૂળ

म.