ભરડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરડકું

નપુંસક લિંગ

  • 1

    ભડકી; રાબડી કે કાંજી જેવી એક વાની; ભડકું; ઘટ રાબ જેવી એક વાની; ભરડકું.

મૂળ

'ભરડવું' ઉપરથી; સર૰ म. भरडी