ભરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અનાજને જાડું જાડું દળવું; બે ફાડ પડે એમ દળવું.

  • 2

    લાક્ષણિક ગમે તેમ બકવું.

મૂળ

રવાનુકારી; સર૰ म. भरडणें (सं. अभिम्रद?)