ગુજરાતી માં ભરડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભરડો1ભરડો2

ભરડો1

પુંલિંગ

 • 1

  ભરડેલું તે.

 • 2

  ભરડાઈ જાય એમ આજુબાજુ જોરથી વીંટવું-વીંટાવું તે (અજગરનું).

 • 3

  છાપરાની વળીઓ કબજામાં લેવાનો બંધ.

 • 4

  શેરડીમાં થતો એક રોગ.

મૂળ

'ભરડવું' ઉપરથી

ગુજરાતી માં ભરડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભરડો1ભરડો2

ભરડો2

પુંલિંગ

 • 1

  તપોધન બ્રાહ્મણ (તુચ્છકારમાં).

 • 2

  મહાદેવનો પૂજારી.

મૂળ

सं. भरट