ગુજરાતી માં ભરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભરણી1ભરણી2

ભરણી1

સ્ત્રીલિંગ

 • 1

  બીજું નક્ષત્ર; ગાલ્લી.

મૂળ

सं.

ગુજરાતી માં ભરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભરણી1ભરણી2

ભરણી2

સ્ત્રીલિંગ

 • 1

  ભરવું તે.

 • 2

  ઉમેરો.

 • 3

  (શાક) રાંધવાનું વાસણ.

મૂળ

'ભરવું' ઉપરથી