ભરતવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરતવાક્ય

નપુંસક લિંગ

  • 1

    સંસ્કૃત નાટકમાં અંતે મુકાતો આશીર્વાદનો શ્લોક.