ભરતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરતિયું

નપુંસક લિંગ

  • 1

    માલની કિંમતની વિગતવાર યાદી; બિલ.

  • 2

    કશામાં-કોઈમાં માય તેટલું માપ.

  • 3

    એક વાસણ.

મૂળ

'ભરવું' ઉપરથી; સર૰ म. भरतपत्र