ભરતિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરતિયો

પુંલિંગ

  • 1

    ભરતરનું કામ કરનારો.

  • 2

    નાણાં ભરે ત્યારે કન્યા મળે એવા કુળનો માણસ.

મૂળ

'ભરવું' ઉપરથી