ભરતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરતી

સ્ત્રીલિંગ

 • 1

  ભરવું કે ભરાવું તે; ઉમેરણ.

 • 2

  લશ્કરમાં માણસને લેવો તે.

 • 3

  જુવાળ.

 • 4

  લાક્ષણિક પુષ્કળતા; આવરો.

મૂળ

'ભરવું' ઉપરથી; સર૰ हिं, म.