ભરતીસાપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરતીસાપણ

સ્ત્રીલિંગ

  • 1

    માલ ભરાતાં વહાણ પાણીમાં કેટલું ડૂબે તે બતાવતી રેખા કે નિશાની; લોડ વૉટર-લાઇન'.