ભરથરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરથરી

સંજ્ઞાવાયક​

  • 1

    એક તારો વગાડી માગનાર જોગીની એક જાત.

  • 2

    ભર્તૃહરિ રાજા.

મૂળ

सं. भर्तृहरि