ભરનીંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરનીંગળ

નપુંસક લિંગ

  • 1

    ભરાવું ને ઠલવાવું તે.

  • 2

    ચડતીપડતી.

  • 3

    ગૂમડાનો એક રોગ.

મૂળ

ભરાવું+નીગળવું (सं. नि+गल्)