ભરપૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરપૂર

વિશેષણ

  • 1

    પુષ્કળ.

  • 2

    પૂરેપૂરું ભરેલું.

ક્રિયાવિશેષણ

  • 1

    પૂરેપૂરી રીતે.

મૂળ

ભર+પૂરેલું; સર૰ हिं., म.