ભરપાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરપાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સંપૂર્ણ પતાવટ (લેણું, ખાતું હૂંડી વગેરેની).

મૂળ

સર૰ हिं., म. (हिं. भरपाना; म. भरून पावलों)