ભેરુબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેરુબંધ

પુંલિંગ

  • 1

    સાથી; ગોઠિયો; દોસ્ત.

  • 2

    (રમતનો) ભિલ્લુ.

મૂળ

જુઓ ભીરું; સર૰ म. भिडू