ભરભરાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરભરાટી

સ્ત્રીલિંગ

  • 1

    સમૃદ્ધિ; ભરપૂરપણું; જાહોજલાલી.

મૂળ

સર૰ म. भरभराट