ભરભાંખળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરભાંખળું

વિશેષણ

  • 1

    મોંસૂઝણું; પરોઢિયું; મળસકું.

મૂળ

ભાળવું+ઝાંખું? કે प्रा. भक्खर (सं. भास्कर=સૂર્ય) ઉપરથી? સર૰ म. भल्या=પ્રભાત