ગુજરાતી

માં ભરમની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરમ1ભ્રમ2

ભરમ1

પુંલિંગ

 • 1

  ભ્રમ; ભ્રાંતિ; વહેમ.

 • 2

  ભેદ; રહસ્ય.

 • 3

  કાંઈક રહસ્ય હોવાનો ખ્યાલ કે માન્યતા. ઉદા૰ ભરમ ભારી, ખિસ્સાં ખાલી.

મૂળ

सं. भ्रम

ગુજરાતી

માં ભરમની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરમ1ભ્રમ2

ભ્રમ2

પુંલિંગ

 • 1

  સંદેહ.

 • 2

  ભ્રાન્તિ.

 • 3

  ગોળ ફરવું તે.

મૂળ

सं.