ભ્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રમણ

નપુંસક લિંગ

  • 1

    ફરવું-રખડવું તે.

  • 2

    ભ્રમ; સંદેહ.

  • 3

    ભ્રાન્તિ.

  • 4

    ગોળ ફરવું તે.