ભરમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છેતરાવું.

  • 2

    વહેમાવું; ભ્રાંતિમાં પડવું.

મૂળ

જુઓ 'ભરમ'