ભરમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરમી

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ.

મૂળ

જુઓ બ્રાહ્મી

વિશેષણ

  • 1

    ભરમવાળું; ભ્રમિત.