ભર્યુંપૂર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભર્યુંપૂર્યું

વિશેષણ

  • 1

    ભરેલું; પૂરેપૂરું; પુષ્કળ.

મૂળ

ભરવું+પૂરવું