ભર્યું ભાદર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભર્યું ભાદર્યું

વિશેષણ

  • 1

    ખૂબ ભરેલું; સમૃદ્ધ; આબાદ.

મૂળ

ભરવું+ભદ્ર