ભરલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરલ

સ્ત્રીલિંગ

  • 1

    કાઠિયાવાડી ભૂખ.

  • 2

    ભૂખનો આભાસ-ખોટી ભૂખ.

મૂળ

'ભરવું' (પેટ) ઉપરથી?