ગુજરાતી

માં ભેરવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેરવી1ભૈરવી2

ભેરવી1

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગિણી.

ગુજરાતી

માં ભેરવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભેરવી1ભૈરવી2

ભૈરવી2

સ્ત્રીલિંગ

  • 1

    ભેરવી રાગિણી.

  • 2

    ભૈરવ; ભીષણ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દુર્ગાનું એક સ્વરૂપ.

વિશેષણ

  • 1

    ભૈરવ; ભીષણ.