ભ્રષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રષ્ટ

વિશેષણ

  • 1

    ઊંચેથી પડેલું.

  • 2

    પાપી; દુરાચારી.

  • 3

    અપવિત્ર થયેલું.

મૂળ

सं.