ભરસાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરસાડ

સ્ત્રીલિંગ

  • 1

    ભરસાળ; ચૂલા કે સગડીનો ઊની રાખવાળો ભાગ.

મૂળ

સર૰ हिं., भरसाई= ભાડ