ભૂરસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂરસી

સ્ત્રીલિંગ

  • 1

    બાંધી રકમની દક્ષિણા.

  • 2

    લાક્ષણિક લાંચ.

મૂળ

सं. भूयसी; સર૰ हिं. भूरसी दक्षिणा, म. भुरसी