ભરૂંસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરૂંસો

પુંલિંગ

  • 1

    વિશ્વાસ; ખાતરી.

મૂળ

સર૰ हिं. भरोसा, म. भरंवसा, भरोसा ( सं. विश्रंभ ?)