ભરાઈ આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરાઈ આવવું

  • 1

    (શરીર) તાવે ભરાવું.

  • 2

    (દિલ) ગળગળું થવું.

  • 3

    (આંખ) આંસુથી છલકાવું.