ભરાઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરાઈ જવું

 • 1

  સપડાવું.

 • 2

  સંતાવું.

 • 3

  (અંગ) થાકથી અકડાઈ જવું.

 • 4

  પુરાઈ જવું; બાકી કે ખાલી ન રહેવું (જેમ કે, નોકરી, ફાળો, ટીપ, લોન ઇ૰).