ભ્રાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રાજવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો શોભવું; પ્રકાશવું.

મૂળ

सं. भ्राज्