ભરાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરાડી

વિશેષણ

  • 1

    ઊંધાંચત્તાં કરનારું; ખેપાની.

  • 2

    ચોર; ઉઠાઉગીર.

મૂળ

'ભરાવવું' ઉપરથી