ભ્રાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રાંત

સ્ત્રીલિંગ & વિશેષણ

 • 1

  ભ્રમ; મોહ; ખોટો ખ્યાલ; ખોટું જ્ઞાન.

 • 2

  શક; અંદેશો.

 • 3

  ભ્રમિત; ભ્રાંતિવાળું.

મૂળ

सं.

ભ્રાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રાત

પુંલિંગ

 • 1

  ભાઈ.

મૂળ

सं. भ्रातृ